😎 😛 😛 😛 મકાન માં ન હોય નરીયા, ચપ્પલ માં ન હોય તરીયા, ફેરવે આખા ગામ ના ગરીયા, તોય મારો બેટો કહે આપણે તો મોજ એ દરિયા આમા કવિ એ લોન લીધી છે Kavi ni wife Tena bapa kavi hata
જીંદગી મા કયારેય ફોટોગ્રાફર ના બનશો. નહિતર પછી બધા તમને જ કેશે. "મારો તો લે" "ભાઈ મારો તો લે" આખો લેજે... હો .આખો લેજે...... 😂 😂 😂 😂 *બનવુ હોય તો ઝેરોક્ષ વાળો બનજો...* *બધા કરાવવા જ આવશે...* 😜 😜 😜 *અને કોઈ કોઈ તો આગળ - પાછળ બંન્ને બાજુ કરાવશે......* આમા કવી નાગાઈ પર ઉતરીગયા છે..