કાલે કવિ મળ્યા અને ભીની આંખે પોતાની પર્સનલ વેદના ઠાલવતા બોલ્યા, "હવે તો ઘરમાં પણ જમવાનું માગું તો છોકરાંવ કે છે..... . . . મમ્મી, અહીં કવિ ભુખ્યો થ્યો છે..."
પત્ની સાથે મોકળા મને વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે. હાર્ટ અટેકના ચાન્સ 80% ઓછા થઈ જાય છે. મન 90% રિલેક્સ રહે છે અને તણાવ 95% ઘટી જાય છે. પરંતુ..... પત્ની કોની, એ કવિએ નથી લખ્યું....
દિલ તોડ કે હસતી હો મેરા, વફાએ મેરી યાદ કરોગી... *કવિ રાંડ ને કહે છે કે આજ એની પાસે પેમેન્ટ કરવા પૈસા નથી તો ચોદાવા ની નાં પાડી દીધી. જ્યારે કવિ કાયમ રાંડુવાળા માં એનો વફાદાર ઘરાક જ રહ્યો હતો*
રૂપ રંગ પર મરતા આયા સદીયો સે યે જમાના.. મેં મન કી સુંદરતા દેખું પ્યાર કા મેં દીવાના.. *કવિ ને મોંઘી રાંડ ચોદવી પોસાય એમ નથી એટલે કામવારી ને ફોસલાવે છે*
દેખા એક ખ્વાબ તો યે સિલસીલે હુવે. દૂર તક નિગાઓ મેં હે ગુલ ખીલે હુવે.. *કવિ ના બાપા કવિ ના જાંગિયા માં ચોંટેલા વીર્ય નું કારણ પૂછે છે ત્યારે કવિ એને થયેલા સ્વપ્નદોષ નો ખુલાસો કરે છે*
પોતાની સ્ટાઈલ બિન્દાસ હોવી જોઈએ, દુનિયાની નઝર તમારા પર હોવી જોઈએ, જીવન એવુ જીવો કે ભગવાન પણ કહે, આ “નંગ" ને તો ફરીવાર માણસ જ બનાવવૉ જોઇશે સાલો કેટલો મોજ-મસ્તિથી જીવે છે.!! આ માં કવિ મારી વાત કરે છે.... 😝 😎
ઘરવાળી કહે છે કે પીવાનું મુકી દયો.. તમને મારા સમ છે.. ને ભાઈબંધ કહે છે કે... પીવુ તો પડશે જ..નકર ભાભી ના સમ.... શું કરવુ... 😝 31st coming કવિ મુઁજવણ મા છે
કોલેજના નોટીસ બોર્ડ ઉપર એક સુવિચાર લખ્યો હતો... ઝાડ ઉપર તમારી ગર્લફ્રેડનુ નામ લખવા કરતાં એના નામનું એક ઝાડ વાવો. ..ઘણો વિચાર કર્યા પછી ગર્લફ્રેડનુ લીસ્ટ બનાવવા બેઠો. .... લીસ્ટ એટલુ લાંબુ થઇ ગયુ તો એક એકરમાં શેરડી વાવી દીધી...ને આજે કરોડપતિ થઈ ગયો. * કવિ પી ગયો છે, ખોટી ઉંચી ઉંચી કરે છે*
વરસાદ પડે તો મોર આવે છે. દરવાજા ખુલ્લા હોય તો ચોર આવે છે. મેસેજ થાય છે સાવ મફત મા તોય લોકો ને કરતા જોર આવે છે. 😃 😄 😀 😜 અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે.
અમેરીકાવાળા:- અમારે ત્યાં દરેક ડાબી બાજુ ગાડી ચલાવે, તમારે ત્યાં ? અમદાવાદી :- અમારે ત્યાં ... સામે વાળો કઈ બાજુ થી આવે તે ઉપર આધાર્ રાખે છે... !!! 😂 😂 આમા કવિ રીલીફ રોડ ની વાત કરે છે 😂 😂