Skip to main content

Posts

Showing posts from January, 2017

કવિને કોઈએ ધોકાયેલા લાગે છે

પ્રેમ એવી છોકરી ને કરો કે જેનો ભાઈ ના હોય ❤ 💛 💚 💔 💔 💔 💔 💔 કવિને કોઈએ ધોકાયેલા લાગે છે 😂

આ કવિ કોણ છે??

પાકિસ્તાન : અમને કાશ્મીર ના આપતા. પણ, એક સવાલ નો જવાબ આપો. *આ કવિ કોણ છે??*

દેવું છે દિલ "દાન માં"

દેવું છે દિલ "દાન માં"   છે છોકરી "ધ્યાન માં" ?   હોય તો કહેજો "કાન માં"   ૧૦૦% તમને બધાને લઇ જઇશ "જાન માં"  આમા કવિના લગન બાકી છે..

ગમતા સરનામે ઘર બની જાય.....

દરેક ઘર નું સરનામું તો હોય ...  પણ....   ગમતા સરનામે ઘર બની જાય.....   એ જીવન છે  કવિ  આમા ઘર જમાય બનવા ની વાત કરે છે....