Skip to main content

Posts

Showing posts from February, 2017

કવિ શિવરાત્રી ના મેળા મા ગયા છે

તું મારી સોપારી ને હું તારો માવો..... બોવ નખરા કરીશ તો ઉપાડી જાહે જૂનાગઢ નો બાવો.. કવિ શિવરાત્રી ના મેળા મા ગયા છે Kavi ni wife Tena bapa kavi hata 😂

તું પાણી પીને પંચાતિયા

કવી એ માટલાને પૂછ્યું: કાળજાળ ગરમી માં તુ આટલું શીતળ જળ કઈ રીતે આપે છે? માટલાએ સુંદર જવાબ આપતા કહ્યું: તું પાણી પીને પંચાતિયા કરવટે બદલતે રહે સારી રાત હમ તુ રીસાય જા તો હુ તને મનાવી લઇશ

Kavi ni wife

Tena bapa kavi hata

Teacher:-Amitabh aatla famous kem 6?? . . . . . . . . Student:- Tena bapa kavi hata 😝 😝

જીંદગી મા કયારેય ફોટોગ્રાફર ના બનશો.

જીંદગી મા કયારેય ફોટોગ્રાફર ના બનશો. નહિતર પછી બધા તમને જ કેશે. "મારો તો લે" "ભાઈ મારો તો લે" આખો લેજે... હો .આખો લેજે...... 😂 😂 😂 😂 *બનવુ હોય તો ઝેરોક્ષ વાળો બનજો...* *બધા કરાવવા જ આવશે...* 😜 😜 😜 *અને કોઈ કોઈ તો આગળ - પાછળ બંન્ને બાજુ કરાવશે......* આમા કવી નાગાઈ પર ઉતરીગયા છે..